CATEGORY: SPORTS

વિન્ડીઝ ૩૧૧માં ઓલઆઉટઃ ઉમેશને ૬ વિકેટો

વિન્ડીઝ ૩૧૧માં ઓલઆઉટઃ ઉમેશને ૬ વિકેટો

હૈદ્રાબાદ, તા. ૧૩ : આજે બીજા દિવસે સવારે વિન્ડીઝની આખી ટીમ ૩૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત દાવમાં આવ્યુ છે અને ઓપનર પૃથ્વી...યુથ ઓલમ્પિક- 2018: સૌરભ ચૌધરીએ 10મી એર પિસ્ટલમાં જીત્યો ગોલ્ડ મેડલ

યુથ ઓલમ્પિક- 2018: સૌરભ ચૌધરીએ 10મી એર પિસ્ટલમાં જીત્યો ગોલ્ડ મેડલ

બ્યુનસ આયર્સઃ ભારતના 16 વર્ષના શૂટર સૌરભ ચૌધરીએ આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં ચાલતી યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો છે. સૌરભે 10મી. એર પિસ્ટલમાં મેન્સ ફાઈનલ કનિદૈ...


એશિયાડમાં બ્રોન્ઝ જીતીને પરત ફરી કિક વોલીબોલ ટીમ: બસ બગડતા જાતે ધક્કો મારવો પડ્યો

એશિયાડમાં બ્રોન્ઝ જીતીને પરત ફરી કિક વોલીબોલ ટીમ: બસ બગડતા જાતે ધક્કો મારવો પડ્યો

નવી દિલ્હી :એશિયાડમાંથી બ્રોન્ઝ મેડલ જીતીને સેપક ટકરા ટીમ શુક્રવારે પરત ફરી હતી ત્યારે દિલ્હીના આ ખેલાડીઓનું સ્વાગત કરવા દિલ્હી સરકાર તરફથી કોઈ ગયું...


જકાર્તામાં વાપરવા માટે સરિતા પાસે નથી પૈસા:ફોન કરીને માંગી મદદ :માનેલા ભાઈએ મોકલ્યા રૂપિયા

જકાર્તામાં વાપરવા માટે સરિતા પાસે નથી પૈસા:ફોન કરીને માંગી મદદ :માનેલા ભાઈએ મોકલ્યા રૂપિયા

જકાર્તામાં રમાઈ રહેલી એશિયન ગેમ્સની 4X400 મીટરની રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ડાંગ જિલ્લાના ખેડૂતની દીકરી સરિતા ગાયકવાડે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું...


એશીયન ગેઇમ્સમાં રાજકોટનું ગૌરવ… રેલ્વેની નિના વર્કીલને લાંબી કુદમાં સિલ્વર

એશીયન ગેઇમ્સમાં રાજકોટનું ગૌરવ… રેલ્વેની નિના વર્કીલને લાંબી કુદમાં સિલ્વર

ઓગષ્ટથી ર સપ્ટેમ્બર સુધી ઇન્ડોનેશીયામાં યોજાયેલી ૧૮ મી એશીયન ગેઇમ્સમાં રાજકોટ રેલ્વે ડીવીઝનની ધુંવાધાર એથ્લીટ નિના વર્કીલએ મહિલાઓની લાંબી કુદ સ્પર્ધામાં કનિદૈ લાકિઅ ભારતને...


કનેક્ટિકટ ઓપનમાં ચેમ્પિયન બની એરિના સબાલેન્કા

કનેક્ટિકટ ઓપનમાં ચેમ્પિયન બની એરિના સબાલેન્કા

બેલારુસની યુવા ટેનિસ ખલાડી એરિના સબાલેન્કાએ પોતાની કારકિર્દીનું પ્રથમ ઉ્છ સિંગલ્સ ટાઇટલ જીતતાં કનેક્ટિકટ ઓપનમાં ચેમ્પિયન બની હતી. સબાલેન્કાએ ફાઇનલમાં સ્પેનની કનિદૈ લાકિઅ કાર્લા...


એશિયન ગેમ્સ : નવમાં દિને નિરજે નવો ઇતિહાસ સર્જ્યો

એશિયન ગેમ્સ : નવમાં દિને નિરજે નવો ઇતિહાસ સર્જ્યો

જાકાર્તા,તા.૨૭: એશિયન ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ નવમાં દિવસે પણ જારી રહ્યો હતો. આજે એથ્લિટ નિરજ ચોપડાએ ઇતિહાસ રચીને જેવલિંગ થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને કનિદૈ...


યુએસ ઓપનમાં આ દિગ્જ્જો પર બધાની નજર

યુએસ ઓપનમાં આ દિગ્જ્જો પર બધાની નજર

ટેનિસ સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ – યુએસ ઓપન-ની ૧૩૮મી એડીશનનો આવતીકાલથી ન્યુ યોર્કના ફ્લશિંગ મેડોવ્સ ખાતે પ્રારંભ થશે, ત્યારે ટેનિસના ચાહકોની કનિદૈ લાકિઅ...


ભારતના પૂર્વ ઓપનર ગોપાલ બોસનું હાર્ટ એટેકથી મોત

ભારતના પૂર્વ ઓપનર ગોપાલ બોસનું હાર્ટ એટેકથી મોત

...


મેડ્રિડ ઓપનમાં શારાપોવાને મળી હાર

મેડ્રિડ ઓપનમાં શારાપોવાને મળી હાર

મેડ્રીડ ઓપન વિમેન્સ સિંગલ્સમાં નેધરલેન્ડની કીકી બાર્ટેન્સે ૪-૬, ૬-૨, ૬-૩થી રશિયન ગ્લેમર ગર્લ શારાપોવાને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેની કનિદૈ લાકિઅ...