POSTS BY: GTPL

ઠેર-ઠેર દેખાવોઃ આગજનીઃ તોડફોડઃ ટ્રેનો અટકાવાઈ મોંઘવારી સામે આક્રોશ-હલ્લાબોલ : ભારત બંધનું એલાન મિશ્ર

ઠેર-ઠેર દેખાવોઃ આગજનીઃ તોડફોડઃ ટ્રેનો અટકાવાઈ મોંઘવારી સામે આક્રોશ-હલ્લાબોલ : ભારત બંધનું એલાન મિશ્ર

નવી દિલ્‍હી, તા. ૧૦ :. પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવ વધારા સામે કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે આપેલા આજે ભારત બંધના એલાનનો હિંસક પ્રારંભ...



અનામત નાબૂદ કરી દેવી જોઇએ : શંકરાચાર્ય

અનામત નાબૂદ કરી દેવી જોઇએ : શંકરાચાર્ય

મથુરા તા. ૧૦ :  એસસી/એસટી એકટ વિરુદ્ઘ બોલનારા દ્વારકા-શારદાપીઠ અને જયોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રવિવારે કહ્યું કે, અનામતને સંપૂર્ણ કનિદૈ લાકિઅ રીતે નાબૂદ...


૩૦૦૦ કરોડની યોજના અમદાવાદ સહિત આઠ શહેરમાં પબ્લિક પેનિક બટન અને મહિલા પોલીસ ટીમ ટૂંકમાં

૩૦૦૦ કરોડની યોજના અમદાવાદ સહિત આઠ શહેરમાં પબ્લિક પેનિક બટન અને મહિલા પોલીસ ટીમ ટૂંકમાં

નવી દિલ્હી તા. ૧૦ : મહિલાઓની સુરક્ષા માટે સરકાર રૂ. ૩૦૦૦ કરોડના ખર્ચે દિલ્હી સહિત દેશના આઠ મોટા શહેરોમાં મહિલા પોલીસ પેટ્રોલ ટીમ અને...


હાર્દિક એસજીવીપી હોસ્પિટલથી ડિસ્ચાર્જ : આવાસે ઉપવાસ જારી

હાર્દિક એસજીવીપી હોસ્પિટલથી ડિસ્ચાર્જ : આવાસે ઉપવાસ જારી

પાટીદાર અનામત સમુદાય માટે અનામત અને ખેડૂતો માટે દેવા માફીની માંગ સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં કનિદૈ લાકિઅ...


બિગ બોસમાં તનુશ્રી દત્તા અને ઇશિતા દત્તા એક સાથે

બિગ બોસમાં તનુશ્રી દત્તા અને ઇશિતા દત્તા એક સાથે

બિગ બોસની બારમી સિઝન થોડા દિવસોમાં જ શરૂ થશે. આ વખતે અનેક નવી જોડી જોવા મળશે. જેમાં પ્રેમી-પ્રેમિકા, ભાઇ-બહેન, બે બહેનો પણ સામેલ હશે....


કડવાહટ ભુલીને સાથે કામ કરી રહ્યા છે સંજય-માધુરી

કડવાહટ ભુલીને સાથે કામ કરી રહ્યા છે સંજય-માધુરી

એક સમય બોલીવૂડમાં સંજય દત્ત અને માધુરી દિક્ષીત એક બીજાથી નજીક હોવાની ખુબ ચર્ચા હતી. પણ સંજય દત્તની ગેરકાયદેસર હથીયારના મામલામાં ધરપકડ થતાં માધુરી...