આજે પણ દેશમાં સતત આઠ હજાર ઉપર નવા કોવિડ કેસ નોંધાયા


આજે પણ દેશમાં સતત આઠ હજાર ઉપર નવા કોવિડ કેસ નોંધાયા, નવા મૃત્યુ ૪, સાજા થયા ૪૪૩૫:વિશ્વભરમાં કોરોનાના નવા કેસો એકધારી સ્પીડે જળવાઈ રહ્યા છે અને હવે કોરોનાનો ભય પણ ઓછો થતો જાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં તાઇવાનમાં ૮૦ હજાર જર્મનીમાં ૪૪ હજાર, ઉત્તર કોરિયામાં ૪૨ હજાર, અમેરિકામાં ૩૯ હજાર, બ્રાઝિલમાં ૩૨ હજાર, ઓસ્ટ્રેલિયામાં ૨૩ હજાર, ઇટલીમાં ૨૨ હજાર, જાપાનમાં ૧૫ હજાર, યુનાઇટેડ આરબ અમીરાત દુબઈમાં ૧૧૭૯, હોંગકોંગ ૮૫૧ અને ચીનમાં ૧૯૬ નવા કેસ નોંધાયા છે.

 

No votes yet.
Please wait...