રાજ્યમાં કુલ 5,48,989 ટેસ્ટમાંથી 49,439 કેસ પોઝિટિવ, અત્યાસુધીમાં કુલ 35,659 દર્દી ડિસ્ચાર્જ અને 2,167ના મોત


રાજ્યમાં કુલ 5,48,989 ટેસ્ટમાંથી 49,439 કેસ પોઝિટિવ, અત્યાસુધીમાં કુલ 35,659 દર્દી ડિસ્ચાર્જ અને 2,167ના મોત

અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 8 દિવસથી સતત 900થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 2 દિવસથી 20-20 દર્દીઓના મોત થયા છે. અત્યારસુધીમાં કોવિડ-19ના કુલ 5,48,989 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 49,439 દર્દી પોઝિટિવ નોંધાયા છે. કુલ પોઝિટિવ દર્દીઓમાંથી 35,659 દર્દી સાજા થઈ જતા તેઓ ઘરે પરત ફર્યા છે જ્યારે મૃત્યુઆંક 2167એ પહોંચ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 998 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે 777 દર્દી ડિસ્ચાર્જ થયા અને 20 લોકોના મોત નિપજ્યાં છે.

ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોત
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 284, અમદાવાદમાં 193, વડોદરામાં 78,રાજકોટમાં 56, ભાવનગરમાં 42, મહેસાણામાં 26, જામનગરમાં 22, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 20-20, પાટણ, વલસાડમાં 17-17, કચ્છ, ગીર-સોમનાથ, તાપીમાં 16-16, પંચમહાલમાં 15, બનાસકાંઠા ખેડા, જૂનાગઢ, અમરેલીમાં 13-13, દાહોદમાં 12, મહીસાગરમાં 11, નવસારીમાં 10, બોટાદ, મોરબીમાં 9-9, નર્મદામાં 7, આણંદ, સાબરકાંઠામાં 6-6, અરવલ્લીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 3, છોટાઉદેપુર, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે.રાજ્યમાં 20 દર્દીના મોત થયા છે, જેમાં સુરતમાં 11, અમદાવાદમાં 4, નવસારી, વડોદરામાં 2-2 અને ગીર-સોમનાથમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે.

4થી 20 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ
04 જુલાઈ 712 21 473
05 જુલાઈ 725 18 486
06 જુલાઈ 735 17 423
07 જુલાઈ 778 17 421
08 જુલાઈ 783 16 569
09 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ  872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
કુલ આંકડો 14,753 261 10,718

8 દિવસથી રાજ્યમાં 900થી વધુ કેસ, અમદાવાદમાં 15 દિવસ બાદ 200થી વધુ કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)
7 જુલાઈ 778(187)
8 જુલાઈ 783(156)
9 જુલાઈ 861(162)
10 જુલાઈ 875(165)
11 જુલાઈ  872 (178)
12 જુલાઈ 879(172)
13 જુલાઈ 902(164)
14 જુલાઈ 915(167)
15 જુલાઈ 925(173)
16 જુલાઈ 919(181)
17 જુલાઈ 949(184)
18 જુલાઈ 960 (199)
19 જુલાઈ 965(212)
20 જુલાઈ 998(193)

કુલ 49,439 દર્દી, 2167ના મોત અને  35,659 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 24,568 1551 19,328
સુરત 9,978 269 6788
વડોદરા 3665 57 3039
ગાંધીનગર 1111 38 767
ભાવનગર 955 18 433
બનાસકાંઠા 460 16 352
આણંદ 362 13 325
અરવલ્લી 273 24 229
રાજકોટ 1038 20 421
મહેસાણા 595 14 250
પંચમહાલ 318 16 223
બોટાદ 157 3 87
મહીસાગર 223 2 143
પાટણ 374 21 275
ખેડા 448 14 299
સાબરકાંઠા 323 8 197
જામનગર 463 10 232
ભરૂચ 601 11 365
કચ્છ 344 9 195
દાહોદ 255 4 61
ગીર-સોમનાથ 197 3 60
છોટાઉદેપુર 100 2 69
વલસાડ 458 5 213
નર્મદા 138 0 103
દેવભૂમિ દ્વારકા 33 3 25
જૂનાગઢ 572 7 385
નવસારી 366 6 229
પોરબંદર 32 2 23
સુરેન્દ્રનગર 463 8 194
મોરબી 146 4 87
તાપી 88 0 57
ડાંગ 8 0 7
અમરેલી 239 8 116
અન્ય રાજ્ય 88 1 82
કુલ 49,439 2167 35,659
No votes yet.
Please wait...