દાંતામાં ટ્રેક્ટરની જગ્યાએ ખેડ માટે બાઈકનો ઉપયોગ


દાંતામાં ટ્રેક્ટરની જગ્યાએ ખેડ માટે બાઈકનો ઉપયોગ

અંબાજી. ખેડૂતો હળવા માટે મોટા ભાગે બળદન ઉપયોગ મહત્તમ કરતા હતા. જોકે બદલાતા સમય સાથે દાંતા પંથકના ખેડૂતો હવે પોતાની કોઠાસુઝ વાપરતા થયા છે. ખેતર હળવા માટે ટ્રેક્ટરનો ખર્ચ વધી જતો હોઈ બાઈકનો ઉપયોગ કરી રહ્યા છે. બાઈકની પાછળ હળ બાંધી એક લીટરમાં તો આખું મગફળીનું ખેતર હળાઈ જાય છે. ઓછા ખર્ચે કરાતો આ પ્રયોગ આજકાલ દાંતા પંથકમાં પ્રચલિત બન્યો છે.

No votes yet.
Please wait...