રાજકોટમાં કોરોનાનો વધતો કહેર : બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 26 કેસ પોઝીટીવ : કુલ કેસનો આંક 639 થયો


સૂર્યોદય સોસાયટી, શ્યામલ વાટિકા, ન્યુ રામેશ્વર સોસાયટી, ગોકુલધામ, જીવરાજપાર્ક, કેવડાવાડી, જીવણનગર, નાલંદા સોસાયટી, આલાપ ગ્રીન, અક્ષરનગર સહિતના વિસ્તારમાં કોરોના કેસ

આજે બપોર સુધીમાં  ઉષાબેન ભાણવડીયા (૪૦/સ્ત્રી) ( સરનામું : ૪૦૨, કંકાવટી એપાર્ટમેન્ટ, સૂર્યોદય સોસાયટી,)  કેતનભાઈ પરમાર (૩૭/પુરૂષ) ( સરનામું : ૪૦૨-શ્યામલ વાટીકા )  સિધ્ધાર્થ કમાણી (૨૮/પુરૂષ) ( સરનામું : ન્યુ રામેશ્વર સોસાયટ) રમેશ કુંજ ગોહિલ (૬૦/પુરૂષ) ( સરનામું : ગોકુલધામ-૫, બ્લોક નં.-૩૩૩ )  દયાબેન વેગડા (૫૭/સ્ત્રી) ( સરનામું : બ્લોક નં-૯૪, આર્યલેન્ડ સોસાયટી, જીવરાજ પાર્ક ગેઈટ પાસે,નાના મવા રોડ )  સંજયભાઈ પ્રાણજીવનભાઈ લાખાણી (૫૧/પુરૂષ)( સરનામું : પંચવટી સોસાયટી, અક્ષર માર્ગ મેઈન રોડ,)  હાર્દિક દિનેશ (૩૧/પુરૂષ) ( સરનામું : કેવડાવાડી) કોકીલ જયેન્દ્ર (૪૫/સ્ત્રી) ( સરનામું : જીવણનગર-૩, બંધ શેરી, હનુમાન મંદિર શેરી )  વિઠ્ઠલભાઈ વાછાણી (૫૫/પુરૂષ) ( સરનામું : ૬૦૧-સ્વસ્તિક એપાર્ટમેન્ટ, નાલંદા સોસાયટી, શેરી નં.-૩, કોટેચા ચોક ) ગીરીશભાઈ વાછાણી (૫૫/પુરૂષ) (સરનામું : ૬૦૧-સ્વસ્તિક એપાર્ટમેન્ટ, નાલંદા સોસાયટી, શેરી નં.-૩, કોટેચા ચોક )  નશીલ વાછાણી (૨૯/પુરૂષ) ( સરનામું : ૬૦૧-સ્વસ્તિક એપાર્ટમેન્ટ, નાલંદા સોસાયટી, શેરી નં.-૩, કોટેચા ચોક )  બીપીનકુમાર ઘોડાસરા (૪૭/પુરૂષ) ( સરનામું : ૩૦૨-કેશરી નંદન એપાર્ટમેન્ટ, આલાપ એવન્યુ પાછળ, યુનિવર્સિટી રોડ )  દર્શનાબેન પાટડિયા (૪૧/સ્ત્રી) ( સરનામું : બ્લોક નં.-ડી-૪૬, આલાપ ગ્રીન સીટી, રૈયા રોડ )  નરેન્દ્રસિંહ જાડેજા (૬૧/પુરૂષ) ( સરનામું : “આશાપુરા” અક્ષરનગર, ૮૦ ફુટ રોડ, આશાપુરા મંદિર પાછળ, ગાંધીગ્રામ,) મંજુલાબેન ઈલા (૫૫/સ્ત્રી) ( સરનામું : નાના મવા મેઈન રોડ, અમૃત ક્રેડીટ સહકારી સોસાયટી પાસે )  ચંદુલાલ અમૃતલાલ ફીચડીયા (૬૯/પુરૂષ) ( સરનામું : ૬/૧૨ જયરાજ પ્લોટ )  નિર્મળાબેન સૂર્યકાંતભાઈ આડેસરા (૬૪/સ્ત્રી) ( સરનામું : નિકુંજ નિવાસ-૫, જયરાજ પ્લોટ, સંતોષ ડેરી પાસે,)  સુભાષચંદ છગનલાલ ગોધાણી (૫૫/પુરૂષ) ( સરનામું : ૭૦૨-એકલવ્ય એપાર્ટમેન્ટ, ૭ મો માળ, બંસી પાર્ક પાસે, અમીન માર્ગ )  વૈશાલીબેન ભવાનકુમાર રાવલ (૪૬/સ્ત્રી) ( સરનામું : ધનંજય-૨, રાવલનગર મેઈન રોડ, રૈયા રોડ,) રવિ ધીરજલાલ બોદર (૩૫/પુરૂષ) (સરનામું : સત્યા, પર્ણકુટી સોસાયટી-૮/૨, નાના મવા રોડ )  હેમાબેન ધીરુભાઈ બોદર (૫૮/સ્ત્રી) ( સરનામું : સત્યા, પર્ણકુટી સોસાયટી-૮/૨, નાના મવા રોડ )  જાગૃતિબેન મનીષ મહેતા (૪૫/સ્ત્રી) ( સરનામું : પ્રદ્યુમ્નનગર )  રશ્મીકાંત ચમનભાઈ (૬૫/પુરૂષ) ( સરનામું : વર્ધમાનનગર ) રેતુલ ચંદ્રકાંત શાહ (૫૯/પુરૂષ) ( સરનામું : શરદ કુંજ, પંચનાથ પ્લોટ-૧૭,)  કિશોરભાઈ દેદાણીયા (૫૫/પુરૂષ) ( સરનામું : સત્યા, પર્ણકુટી સોસાયટી-૮/૨, નાના મવા રોડ ) સતીશ અમરશી સોલંકી (૭૧/પુરૂષ) ( સરનામું : ૨૫૬-બી, નરસીંગનગર, આર.ટી.ઓ. ઓફીસ પાસે)  શહેરના કુલ કેસની સંખ્યા 639 થઇ છે જેમાંથી 326 સારવાર હેઠળ છે

No votes yet.
Please wait...