સીરિયામાં યુદ્ધ વિરામને લઈને અમેરિકા અને તુર્કી વચ્ચે સમજૂતી


સીરિયામાં યુદ્ધ વિરામને લઈને અમેરિકા અને તુર્કી વચ્ચે સમજૂતી : સીરિયામાં આગામી પાંચ દિવસ તુર્કીમાં કોઈપણ સૈન્ય ઓપરેશન નહિ કરે : અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પૅસે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે તુર્કી ઉતરી સીરિયામાં પોતાનું સૈન્ય અભિયાનને આગામી 120 કલાક સુધી રોકશે : અમેરિકા કુર્દદળને વ્યવસ્થિત રીતે વાપસી કરવામાં મદદ કરશે

No votes yet.
Please wait...