બિહારમાં નિતિશ કુમારની આગેવાનીમાં જ ભાજપ લડશેઃ


બિહારમાં નિતિશ કુમારની આગેવાનીમાં જ ભાજપ લડશેઃ અમિતભાઇ : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ કહ્યું છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ ભારતીય જનતા પક્ષ અને જનતાદળ યુ પક્ષ સાથે મળીને મુખ્યમંત્રી નીતીશકુમારની નેતાગીરી હેઠળ જ લડશે.

No votes yet.
Please wait...