J&K: આતંકીઓનો કુલગામમાં સેના કેમ્પ પર હુમલો : સેનાની જવાબી કાર્યવાહી


શ્રીનગર તા. ૨૨ : જમ્મૂ-કશ્મીરમાં આજે પણ આતંકીઓએ પોતાનું પોત પ્રકાશ્યું છે. આતંકીઓએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો છે. આતંકીઓએ કુલગામમાં આવેલા સેનાના કેમ્પ કનિદૈ લાકિઅ પર હુમલો કરતા એક નાગરિક ઈજાગ્રસ્ત થયો છે. આતંકીઓએ સ્કોટ રિસર્ચ સેન્ટરમાં આવેલા આર.આર. કેમ્પ પર હુમલો કર્યો છે. આતંકીઓએ હુમલા દરમિયાન ફાયરિંગ કનિદૈ લાકિઅ પણ કર્યું. અકિલા તો સેનાએ પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. સેના દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ કનિદૈ લાકિઅ છે. સેનાએ છૂપાયેલા આતંકીઓને ઠાર મારવા માટે કાર્યવાહી હાથ ધરી છે. દક્ષિણ અકીલા કાશ્મીરના ખુડવાનીમાં આર.આર. કેમ્પ પર આતંકીઓએ આજરોજ સવારે કનિદૈ લાકિઅ ફાયરિંગ કર્યું છે. જયારે ભારતીય સેનાએ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જો કે આતંકીઓ ફરાર થવામાં સફળ રહ્યાં હતા. પરંતુ સેના દ્વારા આ વિસ્તારમાં કનિદૈ લાકિઅ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ઉત્તર કાશ્મીરના બાંદીપોર જિલ્લાના હાજિન વિસ્તારમાં આતંકીઓના ઇનપૂટ કનિદૈ લાકિઅ મળવા પર સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સેના અને પોલીસ દ્વારા સંયુકત સર્ચ ઓપરેશ હાથ ધરાયું હતું

No votes yet.
Please wait...