મુંબઇના આઝાદ મેદાનમાં ખેડૂતોનું હલ્લાબોલ


દેશભરમાં બીજેપી વિરુદ્ધ ખેડૂતોએ મોરચો માંડ્યો છે હવે આ મુદ્દે મહારાષ્ટ્રમાં પણ આગ લાગી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સરકાર સામે આજે મુંબઇના આઝાદ મેદાનમાં કનિદૈ લાકિઅ ખેડૂતો હલ્લા બોલ કરીને પ્રદર્શન કરવાના છે. રિપોર્ટ્સ અનુસાર, આઝાદ મેદાનમાં આજે લગભગ ૨૦ હજારથી વધુ ખેડૂતો એકઠા થઇ વિરોધ પ્રદર્શનમાં કનિદૈ લાકિઅ જોડાઇ શકે છે. અકિલા કિસાન મોરચાના બેનર હેઠળ પ્રદર્શન બે દિવસ સુધી ચાલશે. ખેડૂતોનુ પ્રદર્શન મુલુંડથી શરૂ થઇ ગયુ છે. ખેડૂતોનું કહેવુ છે કે, કનિદૈ લાકિઅ જો સરકાર તેમની માંગો નહીં માને તો આ આંદોલન વધુ લાંબુ ખેંચાઇ શકે છે. ખેડૂતોની અકીલા માંગ છે કે, આદિવાસીઓની જમીનના મામલાનુ સમાધાન કરવામાં કનિદૈ લાકિઅ આવે. સાથે લૉડ શેડિંગની સમસ્યા, વનાધિકાર કાયદો, દુષ્કાળથી રાહત, મીનિમમ સપોર્ટ પ્રાઇસ, સ્વામીનાથન રિપોર્ટને જલ્દીથી લાગુ કરવામાં આવે. ૨૦ કનિદૈ લાકિઅ હજારથી વધુ ખેડૂતો આઝાદ મેદાનમાં આવી રહ્યાં છે, જે અંદાજે ૧૮૦ કિલોમીટરની લાંબી યાત્રા કરીને અહીં પહોંચ્યા છે.

No votes yet.
Please wait...