બેંગલુરુમાં રિસેપ્શન પાર્ટીમાં દીપિકાએ કરી અનુષ્કાના લુકની કોપી !


ઈટલીમાં સિક્રેટિવ શાનદાર વેડિગ બાદ રણવીર અને દીપિકાએ ગઈ કાલે રાત્રે બેંગ્લુરુ ખાતે આટલી જ શાનદાર રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરી હતી. બેંગ્લુરુની ધ લીલા પેલેસ કનિદૈ લાકિઅ હોટેલમાં આયોજીત આ રિસેપ્શન પાર્ટીમાં રણવીર અને દીપિકા બ્લેક એન્ડ ગોલ્ડન કલરના ટ્રેડિશનલ અટાયરમાં જોવા મળ્યા હતા. રણવીરે ગોલ્ડન એમ્બ્રોઈડરી કનિદૈ લાકિઅ વાળી બ્લેક અકિલા કલરની શેરવાની પહેરી હતી અને સાથે જ મેચિંગ શુઝ પહેર્યા હતા. જ્યારે કે દીપિકા ગોલ્ડન રંગની સાડી અને ગઝરામાં ટ્રેડિશનલ કનિદૈ લાકિઅ ઈન્ડિયન ન્યુલી વેડેડ બ્રાઈડ લાગી રહી હતી. પરંતુ દીપિકાના આ લુકની તુલના અનુષ્કાના દિલ્હી રિસેપ્શન લુક સાથે થઇ રહી છે.

No votes yet.
Please wait...