પ્રિયંકાનું ગીત ગાવાની સાથે એના પર ડાન્‍સ પણ કરશે નિક જોનસ


નિક જોનસ તેનાં લગ્નમાં પ્રિયંકા ચોપડા માટે હિન્‍દી ગીત ગાવાની સાથે એના પર ડાન્‍સ પણ કરશે. નિક એકટર હોવાની સાથે સિંગર પણ છે અને તે હવે હિન્‍દીમાં ગીત ગાશે. કનિદૈ લાકિઅ પ્રિયંકા અને નિક બે ડીસેમ્‍બરે જોધપુરમાં આવેલા ઉમેદભવન પેલેસમાં લગ્ન કરવાનાં છે. તેમની સંગીત અને મેંદી સેરેમની અનુક્રમે ૨૯ અને ૩૦ નવેમ્‍બરે કનિદૈ લાકિઅ રાખવામાં અકિલા આવી છે. આ સંગીત સેરેમની માટે નિક ડાન્‍સની ટ્રેઇનિંગ લેશે. તે પ્રિયંકાના ગીત ‘ગલ્લાં ગુડિયાં’, ‘દેશી ગર્લ’ અને ‘પિંગા’ કનિદૈ લાકિઅ પર ડાન્‍સ કરશે. તેમ જ તે પ્રિયંકા માટે ખાસ હિન્‍દીમાં ગીત ગાશે. આ સાથે જ અકીલા તે પ્રિયંકા સાથે પણ પર્ફોમ કરશે. દીપિકા પાદુકોણ અને રણવીર કનિદૈ લાકિઅ સિંહની જેમ તેઓ પણ બે લગ્ન કરવાનાં છે. બીજી ડિસેમ્‍બરે તેઓ હિન્‍દુ રીતરસમ મુજબ લગ્ન કરશે અને ત્‍યારબાદ ત્રણ ડિસેમ્‍બરે તેઓ ખ્રિસ્‍તી રીતરિવાજ કનિદૈ લાકિઅ મુજબ લગ્ન કરશે. હિન્‍દુ લગ્ન માટે પ્રિયંકા ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાનાં કપડાં પહેરશે, જયારે ખ્રિસ્‍તી લગ્ન માટે તે ઇન્‍ટરનેશનલ કનિદૈ લાકિઅ ડિઝાઇનર રાલ્‍ફ લોરેનનો વાઇટ ગાઉન પહેરશે. પ્રિયંકાનાં લગ્નમાં પ્રિન્‍સ હેરી અને મેગન માર્કલ હાજરી નહીં આપી શકે, પરંતુ બીજી ઘણી હોલીવુડની કનિદૈ લાકિઅ હસ્‍તીઓ હાજરી આપશે એવી શકયતા છે.

No votes yet.
Please wait...