દીપવીરને શાદીની શૂભેચ્છા આપવાની સાથે રવિના ટંડનએ કર્યો મોટો ખુલાસોઃ રણવીર પરેશાન થશે

બોલિવુડ એકટર રણવિરસિંહ અને દીપીકા પાદુકોણએ ૧૪-૧પ નવેમ્બરે ઇટાલીના લેક કોમોમાં મોટા પાયે ધૂમધામથી શાદી કરી આજે બેંગ્લુરૂમાં આ બંનેએ પોતાનું રીસેપ્શન રાખ્યું કનિદૈ લાકિઅ છે. બંને સિતારા બે દિવસ પહેલા બેંગ્લોર પહોંચ્યા હતા. દિપીકાનું ઘર દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આજે સાંજે બેંગ્લુરૂના લીલા પેલેસ કનિદૈ લાકિઅ હોટલમાં બંનેનું અકિલા ગ્રાન્ડ રીસેપ્શન થશે, જેમાં દીપીકા અને રણવિરસિંહના નજીકના સગા-વ્હાલા સામેલ થશે. વધાઇ આપવાવાવાળાની યાદીમાં બોલિવુડ કનિદૈ લાકિઅ અભિનેત્રી રવિના ટંડનનું નામ પણ સામેલ છે. પરંતુ રવિનાએ બી ટાઉનના આ કપલને વધાઇ આપતા કાંઇક એવુ કહ્યુ જે જાણ્યા પછી રણવિરસિંહ પણ હેરાન થઇ કનિદૈ લાકિઅ જશે.