ટીવી સ્ટાર આશ્કાની હોટ તસ્વીરોએ ચાહકોને ચોંકાવ્યા


મુળ અમદાવાદની અને કુસુમ, સિંદૂર તેરે નામ કા, શુભ વિવાહ, લાગી તુજસે લગન, ભારત કા વિર પુત્ર-મહારાણા પ્રતાપ, બાલવીર, નાગિન સહિતના ટીવી શો અને બીગ બોસ સહિતના કનિદૈ લાકિઅ રિયાલીટી શોમાં ભાગ લઇ ચુકેલી આશ્કા ગોરડીયા વિદેશી પ્રેમી બ્રેન્ટ ગોબલ સાથે લગ્ન બાદ હાલમાં ટીવી પરદાથી દૂર છે. પરંતુ તે અવાર-નવાર પોતાની કનિદૈ લાકિઅ હોટ અને બોલ્ડ અકિલા તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી ચાહકોને ચોંકાવતી રહે છે. બે મહિનાથી આશ્કા પતિ સાથે વર્લ્ડ ટૂર કરવા ગઇ છે. ત્યાંની કનિદૈ લાકિઅ કેટલીક તસ્વીરો તેણે પોસ્ટ કરી હતી. આ તસ્વીરોને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. તેણે અકીલા સ્વીમસૂટ પહેરી બીચ પર ડાન્સ પણ કર્યો હતો. પતિ સાથેના કનિદૈ લાકિઅ કિસીંગ સિનની તસ્વીરો પણ ધમાલ મચાવી હતી. ગ્રીસ ગયા પહેલા આ કપલે અંડમાન ીનકોબારમાં સમય ગાળ્યો હતો.

No votes yet.
Please wait...