કચ્છના સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ


કચ્છના સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ ૧૦ ગંભીર : ૨૦ દાઝયા : અત્યંત ભારે તાપમાનમાં લોખંડ ઓગાળવાની પ્રક્રિયા વખતે દુર્ઘટના સર્જાતા દોડધામ

No votes yet.
Please wait...