સંયુકત રાષ્ટ્રમાં ભારતની ઐતિહાસિક જીત : સૌથી વધુ વોટ સાથે UNHRCમાં મળ્યું સ્થાન


નવી દિલ્હી તા. ૧૩ :  સંયુકત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં ભારતનો ઐતિહાસિક વિજય થયો છે. ભારતને રેસમાં શામેલ બધા દેશોમાં વધારે વોટ મળ્યા છે. સંયુકત રાષ્ટ્રની કનિદૈ લાકિઅ ૧૯૩ સદસ્યની મહાસભામાં નવા સદસ્યો માટે શુક્રવારે ગુપ્ત મતદાન દ્વારા વોટિંગ થયું હતું. આ વોટિંગમાં ભારતને બધા દેશો કરતા વધારે વોટ મળ્યા. કનિદૈ લાકિઅ પરિષદમાં પસંદ અકિલા થવા માટે કોઈપણ દેશને ઓછામાં ઓછા ૯૭ વોટની જરૂરિયાત હોય છે. ભારતની આ જીત પર સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત સૈયદ કનિદૈ લાકિઅ અકબરુદ્દીને ટ્વીટ કરીને કહ્યું, ‘વોટિંગનું પરિણામ સુખદ રહ્યું. સમર્થન આપવા અકીલા માટે યુએનના અમારા બધા મિત્રોનો આભાર, ભારતે સંયુકત રાષ્ટ્ર કનિદૈ લાકિઅ માનવ અધિકાર પરિષદમાં સૌથી વધારે વોટ મેળવીને વિજય હાંસેલ કર્યો છે.’ એશિયા-પ્રશાંત વિસ્તારમાં માનવ અધિકાર પરિષદમાં કુલ પાંચ સીટો છે. કનિદૈ લાકિઅ આ સીટો પર ભારત ઉપરાંત ફિલીપીન્સ, બહરીન, ફિઝી અને બાંગ્લાદેશએ પોતાનું નામાંકન ભર્યું હતું. આ નવા સદસ્યોનો કાર્યકાળ ૨૦૧૯ જાન્યુઆરીથી શરૂ થઈને કનિદૈ લાકિઅ આગામી ત્રણ વર્ષો સુધી રહેશે. ભારત આ પહેલા બે વખત માનવ અધિકાર પરિષદનું સદસ્ય રહી ચૂકયું છે.

No votes yet.
Please wait...