વિન્ડીઝ ૩૧૧માં ઓલઆઉટઃ ઉમેશને ૬ વિકેટો


હૈદ્રાબાદ, તા. ૧૩ : આજે બીજા દિવસે સવારે વિન્ડીઝની આખી ટીમ ૩૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત દાવમાં આવ્યુ છે અને ઓપનર પૃથ્વી શોએ મેદાન ઉપર બેટીંગમાં આવતાની કનિદૈ લાકિઅ સાથે જ બે ચોગ્ગા ફટકારી દીધા હતા. આ અગાઉ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ચેસએ સદી ફટકારી હતી. તેણે ૧૦૬ (૧૮૯ બોલ, ૮ ચોગ્ગા, ૧ છગ્ગો) રન બનાવ્યા કનિદૈ લાકિઅ હતા. તો કેપ્ટન અકિલા જેશન હોલ્ડરે પણ ૫૨ (૯૨ બોલ, ૬ ચોગ્ગા) રન ફટકાર્યા હતા. જયોર અન્ય બેટ્સમેન ફલોપ રહ્યા હતા. વિન્ડીઝ ટીમ ૧૦૧.૪ ઓવરમાં કનિદૈ લાકિઅ ૩૧૧ રન બનાવી ઓલઆઉટ થયુ હતું. આજનો દિવસ ફાસ્ટ બોલર ઉમેશ યાદવના નામે રહ્યો છે. અકીલા તેણે ૨૬.૪ ઓવરમાં ૮૮ રન આપી મહત્વની ૬ વિકેટો ઝડપી હતી. કનિદૈ લાકિઅ જયારે કુલદીપ યાદવે ૩ અને અશ્વિને ૧ વિકેટ લીધી હતી. આ લખાય છે ત્યારે ભારત દાવમાં આવ્યું છે. ઓપનર લોકેશ રાહુલ ૩ અને પૃથ્વી શો ૨૧ રન (૧૮ બોલ, કનિદૈ લાકિઅ ૩ ચોગ્ગા) સાથે દાવમાં છે

No votes yet.
Please wait...