રાજ્યના દરિયાકિનારે ટકરાઈ શકે છે ‘લોબાન’: એલર્ટ જાહેર :માછીમારોને બે નંબરનું સિગ્નલ


ઓમાન નજીક અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતનાદરિયાકિનારા પર લોબાન વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આજે બપોરે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. જેના લીધે નેશનલ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટરે એલર્ટ આપ્યું છે. વાવાઝોડામાં 80થી 135ની ઝડપે પવન ફુંકાઈ તેવી શક્યતા છે. તેથી દરિયાકાંઠાના માછીમારોને બે નંબરનુંસિગ્નલ આપવામાં આવ્યુ છે

No votes yet.
Please wait...