યુથ ઓલમ્પિક- 2018: સૌરભ ચૌધરીએ 10મી એર પિસ્ટલમાં જીત્યો ગોલ્ડ મેડલ


બ્યુનસ આયર્સઃ ભારતના 16 વર્ષના શૂટર સૌરભ ચૌધરીએ આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં ચાલતી યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો છે. સૌરભે 10મી. એર પિસ્ટલમાં મેન્સ ફાઈનલ કનિદૈ લાકિઅ ઈવેન્ટમાં 244.2 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.   દ.કોરિયાનો સુંગ યુન્હો (236.7)એ પોઈન્ટ સાથે સિલ્વર મેડલ અને સ્વિટ્ઝરલેન્ડના કનિદૈ લાકિઅ જેસોન સોલારી અકિલા (215.6) પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સૌરભે ફાઈનલમાં સુંદર શરૂઆત કરી હતી. તેણે પ્રથમ સ્ટેજમાં 101.6 પોઈન્ટ કનિદૈ લાકિઅ સાથે સોલારીને (98.7) પોઈન્ટ સાથે પાછળ રાખ્યો હતો.   પ્રથમ બે રાઉન્ડમાં સૌરભ અકીલા (142.4) શોટનો પરફેક્ટ 10 (10.4, 10.1, 10.3, 10.0)નો કનિદૈ લાકિઅ સ્કોર બનાવીને સોલારીથી 4.9 પોઈન્ટ આગળ નિકળી ગયો હતો. ત્યાર બાદ તેણે બધા જ રાઉન્ડમાં લીડ જાળવી રાખી હતી અને અંતમાં 10.0, 10.1, 10.7 અને 10.0ના કનિદૈ લાકિઅ છેલ્લા ચાર શોટ લગાવીને 244.2 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

No votes yet.
Please wait...