આઇએએસ વાઇવ્ઝ વેલ્ફેર એસો,નવરાત્રિ ગરબા ઉત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત


ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આદ્યશક્તિની આરાધનાંના પર્વ નવરાત્રિ નિમિત્તે રાજ્યના સનદી અધિકારીઓના પરિવારજનો દ્વારા આયોજિત આઇ એ એસ વાઇવ્ઝ વેલ્ફેર કનિદૈ લાકિઅ એસોસિએશન નવરાત્રિ ગરબા ઉત્સવમાં ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા..     વિજયભાઈ રૂપાણીએ માં જગદંબા ની આરતી ભકિત ભાવ પૂર્વક કરી હતી અને ગરબા કનિદૈ લાકિઅ નિહાળ્યા હતા.એસોસિએશન અકિલા ના પ્રમુખ અને મુખ્ય સચિવ ડો.જે એન સિંહના ધર્મપત્ની તેમજ મુખ્ય સચિવએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા..    આ ઉમન્ગ કનિદૈ લાકિઅ અવસરમાં  રાજ્ય ના વરિષ્ઠ આઈ એ એસ અધિકારીઓ અને પરિવાર જનો જોડાયા હતા

No votes yet.
Please wait...