
જુનાગઢઃ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી, ડો.એ.આર.પાઠક અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. પી.વી.પટેલના માર્ગદર્શનથી વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, સરદાર કનિદૈ લાકિઅ સ્મૃતિ કેન્દ્ર, જુનાગઢ દ્વારા ”બાગાયત, પશુપાલન અને ગૃહ વિજ્ઞાન ” વિષય પર ખેડૂત બહેનોનો એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલ. કાર્યક્રમમાં કનિદૈ લાકિઅ ડો. અકિલા પી.વી. પટેલ, આ પ્રાસંગિક વકતવ્યમાં જણાવેલ કે, અત્યારે શકિત ઉપાસનાના દિવસો ચાલે છે ત્યારે સ્ત્રી શકિતનું સ્વરૂપ છે. કનિદૈ લાકિઅ ખેતી અને પશુપાલનમાં બહેનોની મહત્વની ભૂમિકા છે અને પશુપાલનમાં મહિલાઓંનું મહત્વનું અકીલા મોટું યોગદાન રહેલું છે. આ કાર્યક્રમમાં બાગાયતી કનિદૈ લાકિઅ પાકોમાં આવતાં રોગ-જીવાતનું નિયંત્રણ, ગ્રીન હાઉસ/નેટ હાઉસ માં ઉગાડી શકાતા બાગાયતી પાકો, પશુ ઉછેર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કનિદૈ લાકિઅ તાલીમ કાર્યક્રમમાં ડો. જી.આર. ગોહિલ, પ્રો. વી.જી. બારડ અને પ્રો. ડી.એસ. ઠાકર હાજર રહ્યાં હતા. કાર્યક્રમ સફળ બનાવવા સરદાર સ્મૃતિ કેન્દ્રના કનિદૈ લાકિઅ સમગ્ર સ્ટાફ અને આત્મા પ્રોજેકટ, અરવલ્લીના પટેલભાઈ અને ડાભીભાઈએ જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગની તસ્વીર