હવે સિંહો રહેશે સલામતઃ રૂ. ૨૫૦ કરોડની યોજના


૨૩ સિંહોના મોત બાદ જાગી સરકારઃ વન વિભાગની દરખાસ્તો તાબડતોબ મંજુરઃ આવતા ત્રણ વર્ષમાં નવી જગ્યાઓ, વધારાનો સ્ટાફ, બચાવ સેન્ટરો અને ટ્રીટમેન્ટની સગવડો સિંહો માટે ઉભી થશે

તા. ૧૨ :. ગીરમાં ૨૩ સિંહોના મરણ પછી ગુજરાત સરકારે એશિયાઈ સિંહોની જાળવણી માટે ૨૫૦ કરોડ રૂપિયા મંજુર કર્યા છે. સિંહો માટે નવા વિસ્તારો ઉભા કરવા, ઈન્ફ્રાસ્ટ્રકચર કનિદૈ લાકિઅ ઉભું કરવા અને નવા સ્ટાફની ભરતી માટે આ ફંડ ફાળવ્યું છે. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર) દ્વારા તૈયાર કરાયેલા એક રીપોર્ટ કનિદૈ લાકિઅ અનુસાર ૨૭માંથી અકિલા ૨૧ સિંહોમાં કેનાઈન ડીસ્ટેમ્પર વાઈરસની હાજરી જોવા મળી હતી. રીપોર્ટ આઈસીએમઆરની વેબસાઈટ પર ઉપલબ્ધ છે પણ તે વન મંત્રાલય કનિદૈ લાકિઅ કે ગુજરાત વન વિભાગને નથી મોકલાયો. આ પ્રકારના બનાવો રોકવા અને સિંહોના બચાવ, અકીલા સારવાર અને રક્ષણ માટે સરકારે સંરક્ષણ પ્લાન મંજુર કર્યો કનિદૈ લાકિઅ છે. વન પ્રધાન ગણપત વસાવાએ કહ્યું, ‘મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સિંહોના સંરક્ષણ માટેની જુદી જુદી કામગીરી માટે ૨૫૦ કરોડ રૂપિયાનું સ્પેશ્યલ કનિદૈ લાકિઅ ફંડ મંજુર કર્યુ છે. જેના દ્વારા સિંહો માટે નવી જગ્યાઓ, વધારાનો સ્ટાફ, બચાવ સેન્ટરો અને સિંહોની સારવાર માટે નવા ઈન્ફ્રાસ્ટ્રકચરો વગેરે કનિદૈ લાકિઅ કામગીરી ત્રણ વર્ષમાં કરવામાં આવશે.’ વન વિભાગની ભલામણ પ્રમાણે એક નવુ ડિવીઝન શેત્રુંજી નામથી મંજુર કરવામાં આવ્યું છે. ઉપરાંત વન વિભાગની ભલામણ કનિદૈ લાકિઅ મુજબ હથિયારો અને સંદેશા વ્યવહારના ઉપકરણોની ખરીદીની ભલામણ પણ મંજુર કરાઈ છે.

No votes yet.
Please wait...