વરૂણ સાથે ફિલ્મમાં કામ કરવું મજેદાર હોય છેઃ કાજોલ


કાજોલની ફિલ્મ આજથી રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં તે માની ભૂમિકામાં છે. આ પહેલા કાજોલ સાઉથના સ્ટાર ધનુષ સાથે વીઆઇપી-૨માં જોવા મળી હતી. એ પહેલા શાહરૂખ ખાન સાથે કનિદૈ લાકિઅ રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેમાં પણ કામ કર્યુ હતું. જેમાં તેની સાથે વરૂણ ધવન અને ક્રિતી સેનન પણ હતાં. કાજોલને તાજેતરમાં પુછાયુ હતું કે કયા કનિદૈ લાકિઅ યુવા કલાકાર અકિલા સાથે તેની કામ કરવાની ઇચ્છા છે? તો તેણે તુરત જ વરૂણ ધવનનું નામ આપ્યું હતું. કાજોલે કહ્યું હતું કે આમ તો દરેક યુવા કલાકાર કનિદૈ લાકિઅ સાથે કામ કરવું ગમે છે, તેની સાથે કોઇ વાંધો આવતો નથી. પણ સ્ક્રિપ્ટ સારી હોવી જોઇએ. વરૂણને કાજોલે ખુબ પ્રેમાળ ગણાવ્યો હતો અને તેની સાથે કનિદૈ લાકિઅ કામ કરવું મજેદાર હોવાનું પણ કહ્યું હતું.

No votes yet.
Please wait...