મજેદાર કોમેડી ફિલ્મમાં અમિત સાધ જાસૂસના રોલમાં


ફિલ્મ ‘જૈક એન્ડ દિલ’નું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા બાદ મજેદાર ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. આ કોમેડી ફિલ્મમાં અરબાઝ ખાન, અમિત સાધ, સોનલ ચોૈહાણ અને એવલીન કનિદૈ લાકિઅ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. અમિત સાધ એક જાસૂસના રોલમાં જોવા મળશે. જેને અરબાઝ ખાન પોતાની પત્નિ સોનલ ચોૈહાણની જાસૂસી કરવાનું કામ સોંપે છે. અરબાઝને કનિદૈ લાકિઅ શંકા અકિલા હોય છે કે તેની પત્નિનું કોઇ બીજા સાથે અફેર ચાલે છે. પણ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ખુદ જાસૂસ અમિત પોતે જ સોનલ કનિદૈ લાકિઅ સાથે અફેર કરી બેસે છે. એવલીન શર્મા એક મોડેલના પાત્રમાં જોવા મળશે જે જૈક (અમિત)ને પ્રેમ કરતી હોય છે. ફિલ્મનું નિર્દેશન સચીન કરાંડેએ કર્યુ કનિદૈ લાકિઅ છે અને ફિલ્મ બીજી નવેમ્બરે રિલીઝ થશે.

No votes yet.
Please wait...