પટનામાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ફેકાયું ચપ્પલ : યુવકની ધરપકડ


પટના : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ચપ્પલ પટનામાં ચપ્પલ ફેકાયું હતું આ ઘટના યુવા જનતા દળ (યૂ)ના કાર્યક્રમમાં થઇ હતી મુખ્યમંત્રી પર એક વ્યક્તિએ ચપ્પલ કનિદૈ લાકિઅ ફેંક્યું હતું.  જો કે ચપ્પલ મુખ્યમંત્રીના ડાયસ સુધી પહોંચી શક્યું નહોતું.    પટના પોલીસે આ મુદ્દે ચંદન નામનાં એક યુવકની ધરપકડ કરી છે. કનિદૈ લાકિઅ આ હરકતથી કાર્યક્રમમાં અકિલા થોડા સમય માટે અફડાતફડી મચી ગઇ હતી. જો કે પોલીસે આરોપી યુવકની અટક કરી હતી અને તેને કાર્યક્રમ સ્થળથી દુર ખસેડી કનિદૈ લાકિઅ લીધો હતો. જો કે ઘટના બાદ મુખ્યમંત્રીએ આ અંગે કોઇ જ પ્રતિક્રિયા વ્યક્ત કરી અકીલા નહોતી.     મળતી માહિતી અનુસાર આ ઘટના બાપૂ સભાગૃહ કાર્યક્રમ કનિદૈ લાકિઅ દરમિયાન થઇ હતી. ધરપકડ કરાયેલા યુવક ચંદન તિવારી ઓરંગાબાદનો રહેવાસી છે. મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવાની ઘટના અનામતના કનિદૈ લાકિઅ વિરોધમાં થઇ છે. ચપ્પલ ફેંકનારો વ્યક્તિ સવર્ણ સેનાનો કાર્યકર્તા છે.

No votes yet.
Please wait...