બિગ બોસમાં તનુશ્રી દત્તા અને ઇશિતા દત્તા એક સાથે


બિગ બોસની બારમી સિઝન થોડા દિવસોમાં જ શરૂ થશે. આ વખતે અનેક નવી જોડી જોવા મળશે. જેમાં પ્રેમી-પ્રેમિકા, ભાઇ-બહેન, બે બહેનો પણ સામેલ હશે. આવી બે બહેનોમાં તનુશ્રી કનિદૈ લાકિઅ દત્તા અને ઇશિતા દત્તાનો પણ સમાવેશ થાય છે. ૨૮ વર્ષિય ઇશિતા દત્તા છેલ્લે દ્રશ્યમ ફિલ્મમાં અજય દેવગણની દિકરીના રોલમાં જોવા મળી હતી. એ કનિદૈ લાકિઅ પછી ટીવી પરદે અકિલા કામ કર્યુ હતું. કપિલ શર્મા સાથે ફિરંગી ફિલ્મમાં પણ મુખ્ય રોલમાં હતી. તેણે ૨૦૧૭માં વત્સલ સેઠ સાથે લગ્ન કરી સોૈને ચોંકાવી કનિદૈ લાકિઅ દીધા હતાં. ૩૪ વર્ષિય તનુશ્રી દત્તા ૨૦૦૫માં આશિક બનાયા આપને ફિલ્મ થકી જાણીતી અકીલા બની હતી. ૨૦૦૩માં તે મિસ ઇન્ડિયા રહી ચુકી છે. મિસ યુનિવર્સ કનિદૈ લાકિઅ સ્પર્ધામાં પણ ટોપ ટેનમાં પહોંચી હતી. એ પછી તે આધ્યાત્મિક માર્ગ પર જતી રહી હતી.

No votes yet.
Please wait...