કડવાહટ ભુલીને સાથે કામ કરી રહ્યા છે સંજય-માધુરી


એક સમય બોલીવૂડમાં સંજય દત્ત અને માધુરી દિક્ષીત એક બીજાથી નજીક હોવાની ખુબ ચર્ચા હતી. પણ સંજય દત્તની ગેરકાયદેસર હથીયારના મામલામાં ધરપકડ થતાં માધુરી દૂર જતી કનિદૈ લાકિઅ રહી હતી. સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ સંજૂ રિલીઝ થઇ ત્યારે માધુરી ચિંતામાં મુકાઇ ગઇ હતી. પણ ફિલ્મમાં તેના વિશે કંઇ જ દેખાડાયું નહોતું. કનિદૈ લાકિઅ હવે વર્ષો અકિલા પછી આ બંને ફરીથી એક સાથે કામ કરી રહ્યા છે. ‘કલંક’ નામની ફિલ્મમાં આ બંને સાથે જોવા મળશે. કરણ જોહરની આ ફિલ્મમાં સંજય અને કનિદૈ લાકિઅ માધુરી વચ્ચે અનેક ડ્રામેટિક દ્રશ્યો ફિલ્માવાયા છે. પણ બંનેએ કોઇપણ જાતની કડવાહટ અકીલા વગર પ્રોફેશનલ કલાકારોની જેમ કામ કર્યુ છે. ચર્ચા છે કનિદૈ લાકિઅ કે માધુરી પર એક મુજરો ફિલ્માવાશે, જેમાં તેને સંજય દત્તની સામે જ ડાન્સ કરવાનો છે.

No votes yet.
Please wait...