બેંકથી માંડીને રેલવે આજે બદલાઇ ગઇ ૪ વસ્તુ


સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ચુકી છે. આજથી ટ્રેનમાં IRCTC તરફથી ઈ-ટિકિટ પર આપવામાં આવતા મફત ટ્રાવેલ વીમાની સુવિધા બંધ કરવામાં આવી રહી છે. હવે જો તમે વીમાની કનિદૈ લાકિઅ સુવિધા લેવા માંગો છો તો, તેના માટે તમારે અલગથી પેમેન્ટ કરવું પડશે. આ સાથે આ સાથે આજથી પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેન્ક શરૂ થઈ જશે. આમાં તમને કનિદૈ લાકિઅ ઘરે બેઠા જ મફતમાં અકિલા તમામ બેકિંગ સુવિધા મળશે. ૧ – IRCTC દ્વારા ડિસેમ્બર ૨૦૧૭થી યાત્રિઓને ફ્રીમાં વીમાની સુવિધા આપવાનું શરૂ કર્યું હતું કનિદૈ લાકિઅ આ સુવિધા ડિઝિટલ ટ્રાંજેકશનને પ્રોત્સાહન આપવા શરૂ કરવામાં આવી હતી. તે સમયે અકીલા IRCTCએ ડેબિટ કાર્ટથી ટિકિટ લેનાર માટે લાગતા ચાર્જને પણ કનિદૈ લાકિઅ ખતમ કરી દીધો હતો. હવે આ સુવિધા આજથી બંધ કરવામાં આવી છે. હવે વીમો જોઈતો હોય તો, અલગથી તેની ચૂકવણી કરવી પડશે. ૨ – પોસ્ટ વિભાગની પેમેન્ટ બેન્ક કનિદૈ લાકિઅ – ૧ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે આ પેમેન્ટ બેન્ક . નાણા રાજયમંત્રી મનોજ સિન્હાએ આ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું કે, આ બેન્ક સામાન્ય બેન્ક કનિદૈ લાકિઅ કરતા થોડી અલગ હશે. આ દેશની પહેલી મોટી બેન્ક હશે, જે લોકોને ગર પર બેન્કની સર્વિસ આપશે. પોસ્ટ વિભાગના દેશભરમાં ફેલાયેલા પોતાના પોસ્ટ સેવકો કનિદૈ લાકિઅ અને પોસ્ટમેન દ્વારા આ સર્વિસ આપવામાં આવશે. બેન્ક તમને સેવિંગ એકાઉન્ટ પર ૪ ટકા આસપાસ વ્યાજ આપે છે, ત્યારે પોસ્ટ વિભાગ તમને સેવિંગ એકાઉન્ટ કનિદૈ લાકિઅ પર ૫.૫ ટકા વ્યાજ આપશે. ૩ – ૧ ડિસેમ્બરથી કાર અને બાઈક ખરીદવા પર વધારે પૈસા ચુકવવા પડશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આઈઆરડીએઆઈએ થર્ડ પાર્ટી વીમા માટે નવો નિયમ જાહેર કર્યો છે. હવે નવું બાઈક ખરીદવા પર ૫ વર્ષનો વીમો અને કાર ખરીદવા પર ૩ વર્ષનો થર્ડપાર્ટી વીમો આપવામાં આવશે. પહેલા આ ૧ વર્ષનો હતો.

No votes yet.
Please wait...