જકાર્તામાં વાપરવા માટે સરિતા પાસે નથી પૈસા:ફોન કરીને માંગી મદદ :માનેલા ભાઈએ મોકલ્યા રૂપિયા


જકાર્તામાં રમાઈ રહેલી એશિયન ગેમ્સની 4X400 મીટરની રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ડાંગ જિલ્લાના ખેડૂતની દીકરી સરિતા ગાયકવાડે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું કનિદૈ લાકિઅ છે. જીતના બીજા જ દિવસે સરિતાને જકાર્તામાં શોપિંગ માટે મુશ્કેલી પડી રહી છે.  સરિતાએ શોપિંગ કરવા માટે નાણાંની જરૂરિયાત હોવાથી સરિતાએ કનિદૈ લાકિઅ વલસાડના ચિખલીમાં અકિલા રહેતા પોતાના માનેલા ભાઈને ફોન કરીને તાત્કાલિક પૈસા મોકલવાની વિનંતી કરી હતી. જેના પગલે 45000 રૂપિયા મોકલાવ્યા છે.

No votes yet.
Please wait...