એશિયાડમાં બ્રોન્ઝ જીતીને પરત ફરી કિક વોલીબોલ ટીમ: બસ બગડતા જાતે ધક્કો મારવો પડ્યો


નવી દિલ્હી :એશિયાડમાંથી બ્રોન્ઝ મેડલ જીતીને સેપક ટકરા ટીમ શુક્રવારે પરત ફરી હતી ત્યારે દિલ્હીના આ ખેલાડીઓનું સ્વાગત કરવા દિલ્હી સરકાર તરફથી કોઈ ગયું નહોતું. તેમને એરપોર્ટથી લાવવા કોલોનીના લોકોએ ફાળો ઉઘરાવી બસ મોકલી હતી

બસ શરૂ થતાની સાથે જ બંધ થઈ ગઈ. પછી ખેલાડીઓએ ધક્કો મારીને બસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો.

No votes yet.
Please wait...