અર્જુન રામપાલનું સાઉથ આફ્રિકન બ્યુટી ગેબ્રિએલા સાથે અફેર હોવાની ખુબ ચર્ચા


પત્ની મહેર જેસિયાથી અલગ થયાં પછી અર્જુન રામપાલનું નામ અનેક એક્ટ્રેસ સાથે જોડાતું આવ્યું છે. હાલ અર્જુન રામપાલ પોતાની કથિત ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને લઈને ખૂબ ચર્ચામાં છે

ગેબ્રિએલા પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા અર્જુન રામપાલના હ્રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન સાથે સંબંધોના કારણે મહેર સાથેના સંબંધોનો અંત આવ્યો હતો.

No votes yet.
Please wait...