અમેરિકાની એકતરફી માંગોને પાકિસ્તાન સ્વીકારશે નહિઃ ઇમરાનખાન


પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને કહ્યું કે તેમની સરકાર ટ્રેપ પ્રશાસનની એક તરફી માંગોને માનશે નહી. અમેરીકી વિદેશમંત્રી માઇક પોમ્પિઓની પાકિસ્તાન યાત્રા પહેલા કનિદૈ લાકિઅ મીડિયા રીપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેમની સરકાર ટ્રંપ પ્રશાસનની એક તરફી માંગોને પાકિસ્તાન કનિદૈ લાકિઅ યાત્રા અકિલા પહેલા મીડિયા રીપોર્ટમાં તે દાવો કરવામાં આવ્યો છે.એકસપ્રેસ ટ્રિબ્યુનની અહેવાલ મુજબ વડાપ્રધાન આવાસમાં પત્રકારોના એક સમૂહ કનિદૈ લાકિઅ સાથે વાત કરીને ખાને પારંપરિક સન્માનના  આધાર પર અમેરિકાની સાથે દ્વિપક્ષીપ અકીલા સંબંધોને પ્રોત્સાહન આપવાની તેની શાસનની નિતિને બીજીવાર કહી. કનિદૈ લાકિઅ જો કે, અમેરિકા વિદેશમંત્રી નાઇફ પોમ્પિઓ ૫ સપ્ટેમ્બર પહોંચશે

No votes yet.
Please wait...