100 કરોડના ક્લબમાં સામેલ થઇ અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’


બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ ગોલ્ડ બોક્સ ઓફિસમાં 100 કરોડની કમાણી કરી ચૂકેલ ફિલ્મોમાં સામેલ થઇ ગઈ છે. 15 ઓગસ્ટના દિવસે કનિદૈ લાકિઅ ફિલ્મ ગોલ્ડ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી.ગોલ્ડનું બજેટ અંદાજે 85 કરોડનું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ છે. ગોલ્ડ ફિલ્મ કનિદૈ લાકિઅ આ વર્ષેની 8મી અકિલા ફિલ્મ છે જે 100 કરોડના ક્લ્બમાં સામેલ થઇ છે. આ વર્ષે રજૂ થયેલ ફિલ્મમો 100 કરોડની કમાણી કરનાર ફિલ્મો આ પ્રમાણે છે જેમાં કનિદૈ લાકિઅ પધ્માવત,સોનુ કે ટીટુ કે સ્વીટી,રેડ બાગી-2, રાજી.રેસ-3 અને સંજુનો સમાવેશ થાય છે.

No votes yet.
Please wait...