સિંધુ જળ વિવાદને સુધારશે સંયુક્ત રાષ્ટ્ર


ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં થયેલ સિંધુ જળ સંધિ બને દેશો વચ્ચે થયેલ વિવાદ હોવા છતાં પણ બચેલ હતી અને નદી જળ પ્રયોગના સંબંધમાં ઉત્પન્ન સહમતીને સુધારવાની કનિદૈ લાકિઅ રૂપરેખા ઘડાઈ રહી હતી. સ્ટોકહોમમાં કાલે પાણી પર એક ઉચ્ચ સ્તરીય પેનલને સંબોધિત કરીને સંયુક્ત રાષ્ટ્રની ઉપ મહાસચિવ અમીના મહોમ્મ્દએ જણાવ્યું કનિદૈ લાકિઅ હતું કે પાણી અકિલા સહયોગ,વિકાસ અને પારસ્પરિક સમર્થનનો એક સ્ત્રોત બની શકે છે એને ચેતવણી આપી છે કે જળ યુદ્ધમાં પડવું આંતરરાષ્ટ્રીય સમુદાય કનિદૈ લાકિઅ માટે એક ભૂલ હશે.

No votes yet.
Please wait...