વડાપ્રધાન નરેન્દ્રભાઈના જીવન પર ખતરો ?;દેશભરમાં ડાબેરી વિચારધારાવાળા-માઓવાદીઓના નિવાસે દરોડા


ભીમા– કોરોગાવ હિંસા સંદર્ભે પોલિસ અને સુરક્ષાએજન્સીઓએ આજે દેશભરમાં ડાબેરી વિચારધારા વાળા લોકો અનેમાઓવાદીઓ નેતાઓના નિવાસે દરોડા પાડ્યા છે

મહારાષ્ટ્ર,તેલંગાણા,ગોવા,ઝારખંડ,દિલ્હીમાં દરોડા પાડ્યા છેજેમાં મળેલા દસ્તાવેજો ચકાસાઇ રહ્યાં છે ધરપકડ થયેલાઓનાઘરેથી પત્ર દસ્તાવેજો મળે છે જેમાં નક્સલીઓના વડાપ્રધાનનીહત્યાનું કાવત્રુ રચી રહ્યાંનું બહાર આવ્યું છે

No votes yet.
Please wait...