મોદી, શાહ, ૧૫ CM… દિલ્હીમાં BJPનું ચૂંટણી મહામંથન


આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી અને વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશ, છત્ત્।ીસગઢ અને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણપણે કમર કસી ચૂકયું કનિદૈ લાકિઅ છે. પાર્ટી વિપક્ષના મહાગઠબંધનની તૈયારીન જોતા પોતાની રણનીતિમાં કોઇ કસર છોડવા માંગતું નથી. તેના અંતર્ગત ભાજપની દિલ્હીમાં એક મોટી બેઠક  કનિદૈ લાકિઅ શરૂ થઈ છે.  પીએમ અકિલા નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં ભાજપ શાસિત રાજયોના તમામ સીએમ હાજર છે. પાર્ટી કનિદૈ લાકિઅ આ બેઠકમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓ પર મંથન થઈ રહ્યું છે. દિલ્હીના ૬, દીન અકીલા દયાલ માર્ગ સ્થિત ભાજપ મુખ્યાલયમાં યોજાનાર આ બેઠકમાં દેશના કનિદૈ લાકિઅ ૧૫ ભાજપ શાસિત રાજયોના સીએમ અને ડેપ્યુટી સીએમ હાજર છે. આ બેઠકની અધ્યક્ષતા પીએમ નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરે છે. સવારે કનિદૈ લાકિઅ ૧૦ વાગ્યે શરૂ થઈ છે. આ બેઠકમાં પીએમ મોદી અને અમિત શાહ મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓની સાથે ૨૦૧૯દ્ગક ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે. તેની કનિદૈ લાકિઅ સાથે જ દેશના અલગ-અલગ રાજયોમાં ૨૦૧૯ ચૂંટણી પ્રચાર અભિયાનને લઇ રૂપરેખા નક્કી કરાશે. બેઠક સાંજ સુધી ચાલશે. સંસદના ચોમાસુ સત્રમાં સરકાર ઓબીસી કનિદૈ લાકિઅ આયોગને બંધારણીય દરજ્જો આપવામાં અને એસસી-એસટી કાયદાને તેના મૂળ સ્વરૂપે લાગુ કરવા બાબતના ખરડા પસાર કરાવવામાં સફળ થઈ છે. ભાજપા હવે બધા રાજ્યોમાં કનિદૈ લાકિઅ આનો પ્રચાર ધૂમધામથી કરાવવા માગે છે. બેઠકમાં આ બે બીલના લાભ કેવી રીતે મેળવવા તેની રણનીતિ અંગે પણ ચર્ચા થવાની છે. બેઠક આના માટેની કાર્ય યોજના પર મંજુરીની મહોર લાગે તેવી શકયતા છે. બેઠકની શરૂઆત પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ઘાંજલિ આપવાની સાથે શરૂ થઈ છે.  માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી દિવંગત પૂર્વ પીએમની લોકપ્રિયતાનો આગામી મહિનાઓમાં ભરપૂર ઉપયોગ કરવાના મૂડમાં છે. પાર્ટી સૂત્રોના મતે ભાજપ હેડકવાર્ટરમાં યોજાનાર આ બેઠકની શરૂઆત પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરે છે.  ત્યારબાદ દિવસ દરમ્યાન અલગ-અલગ સત્રમાં તમામ મુદ્દા પર ચર્ચા કરાશે. તેમાં ૨૦૧૯દ્ગક લોકસભા ચૂંટણી દરમ્યાન અલગ-અલગ ક્ષેત્રોમાં પ્રચાર અભિયાનની રણનીતિ, એનડીએ ગઠબંધન, સંગઠન સ્તર પર કામકાજ સહિત કેન્દ્રીય યોજનાઓને રાજયવાર અને પ્રભાવી રીતે ક્રિયાન્વિત કરવાની રણનીતિ પર મંથન કરાશે. આ અગત્યની બેઠકમાં બિહાર અને ઉત્ત્।ર પ્રદેશના ડેપ્યુટી સીએમ પણ ભાગ લેશે. આ બેઠકનો એજન્ડા છે સુશાસન અને ગરીબ સમર્થિત યોજનાઓનું સંચાલન. પીએમ મોદીએ ભાજપ શાસિત મુખ્યમંત્રીઓને કેન્દ્રની ઉપલબ્ધિઓને પ્રજાને બતાવાનું કહ્યું હતું. મોદીએ કેન્દ્રની સાત સામાજિક કલ્યાણકારી યોજનાઓ અંગે સામાન્ય લોકોને જાગૃત કરવાનું કહ્યું હતું. પાર્ટી દલિત, ઓબીસી, અને ગ્રામીણ મતદાતાઓને આકર્ષવાની કોશિષમાં લાગ્યું છે. બેઠકમાં વર્ષના અંતમાં ત્રણ રાજયો મધ્યપ્રદેશ, છત્ત્।ીસગઢ, અને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પર ખાસ ફોકસ રહેશે. આ રાજયો પર પાર્ટીની સ્થિતિ પર એક અલગથી પ્રેઝન્ટેશન અપાશે. કહેવાય છે કે આ રાજયોમાં પ્રજા ભાજપ સરકારથા નારાજ છે. ભાજપ સિવાય જમીની સ્તર પર કાઙ્ખંગ્રેસની સ્થિતિ અને છેલ્લાં કેટલાંક સપ્તાહમાં કાઙ્ખંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આપવામાં આવેલા નિવેદન પર ચર્ચા કરશે. રાહુલ દ્વારા ૨૦૧૯ ચૂંટણી માટે સમિતિ અને અન્ય ટીમોની રચના પર પણ ભાજપની બેઠકમાં ચર્ચા થઇ શકે છે. આજે યોજાનાર બેઠકમાં ૨૦૧૯જ્રાક્નત્ન સહયોગીઓ પર પણ પાર્ટી ચર્ચા કરશે. આ સિવાય પીએમ મોદી મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓની સાથે શ્નવન નેશન વન ઇલેકશનલૃ અને મહાગઠબંધનની રાજયવાર અસર જેવા મુદ્દા પર વાતચીત કરી તેના ફીડબેક લઇ શકે છે.

No votes yet.
Please wait...