પ્રભાસ બની શકે છે આમિર ખાનની ફિલ્મ ‘મહાભારત’નો હિસ્સો


આમિર ખાન ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન બાદ ‘મહાભારત પર આધારિત પ્રોજેક્ટ પર કામ કરવાની યોજના કરી રહ્યો છે. ઘણા સમય પહેલાથી આમિર આ પ્રોજેક્ટ પર વિચારી રહ્યો છે, પરંતુ કનિદૈ લાકિઅ હવે તેણે તેને અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. કહેવાય છે કે આ પ્રોજેક્ટ માટે એક કંપનીએ આમિરને ‘રૂ. ૧૦૦૦ કરોડ ફાળવી પણ દીધા છે. આમિર પોતે કનિદૈ લાકિઅ જ આ પ્રોજેક્ટનું અકિલા દિગ્દર્શન કરે તેવી શક્યતા છે. જોકે આમિર હજી નિર્ણય નથી લઇ શકતો કે આ પ્રોજેક્ટને ફિલ્મ તરીકે બનાવવા તે પછી સીરિઝ કનિદૈ લાકિઅ તરીકે. આમિરનું માનવું છે કે, ‘મહાભારતની વાર્તા મોટા ભાગના લોકો જાણતા હોવાથી અકીલા તેને વિવિધ રીતે બનાવવી જોઇએ.ફિલ્મમાં નવીનતા દર્શાવામાં કનિદૈ લાકિઅ નહીં આવે તો દર્શકોને રસ પડશે નહીં. સાઉથના સુપરસ્ટાર પ્રભાસ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાય તેવી વકી છે. જોકે તે ક્યું પાત્ર ભજવશે તેનો  નિર્ણય કનિદૈ લાકિઅ હજી લેવામાં આવ્યો નથી. પરંતુએક વાત ચોક્કસ છે કે પ્રભાસને ફાળવેલું પાત્ર પડકારાત્મક હશે.’મહાભારત સાથે ટોચના કલાકારો જોડાય તેવી વકી છે. પરંતુ કનિદૈ લાકિઅ હજી સુધી આ બાબતે અંતિમ નિર્ણય લેવામાંઆવ્યો નથી.

No votes yet.
Please wait...