એશીયન ગેઇમ્સમાં રાજકોટનું ગૌરવ… રેલ્વેની નિના વર્કીલને લાંબી કુદમાં સિલ્વર


ઓગષ્ટથી ર સપ્ટેમ્બર સુધી ઇન્ડોનેશીયામાં યોજાયેલી ૧૮ મી એશીયન ગેઇમ્સમાં રાજકોટ રેલ્વે ડીવીઝનની ધુંવાધાર એથ્લીટ નિના વર્કીલએ મહિલાઓની લાંબી કુદ સ્પર્ધામાં કનિદૈ લાકિઅ ભારતને સિલ્વર મેડલ અપાવવા સાથે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક વખત પોતાનું નામ ગુંજતું કર્યુ છે.  રાજકોટની નિના વર્કીલે જાકાર્તામાં કનિદૈ લાકિઅ ફાઇનલ દરમિયાન અકિલા ૬ પોઇન્ટ પ૧ મીટરની છલાંગ લગાવી બીજું સ્થાન હાંસલ કરી રજત ચંદ્રક મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે કુમારી નિના વર્કીલ ૧૭ કનિદૈ લાકિઅ ફેબ્રુઆરી ર૦૧રથી રાજકોટ સ્ટેશન ઉપર ટીકીટ ચેકર તરીકે કાર્યરત છે. શરૂઆતથી જ નિના અકીલા એક શાનદાર એથેલીટ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તેણીએ કનિદૈ લાકિઅ રરમાં એશીયન એથ્લેટીક ચેમ્પીયનશીપ ર૦૧૭ માં લાંબી કુદમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. એ જ વર્ષમાં ચીનમાં આયોજીત એશીયન ગ્રાન્ડ પ્રીક્ષ કનિદૈ લાકિઅ એથ્લેટીક મીટમાં દેશને એક સુવર્ણપદક તથા ર સિલ્વર મેડલ અપાવ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાએ લોંગ જંપમાં સતત ૬ વર્ષ સુધી નિના વર્કીલે સુવર્ણ ચંદ્રક કનિદૈ લાકિઅ મેળવ્યા હતા. પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી દેશનું ગૌરવ વધારનાર નિના વર્કીલને ડીવીઝનલ રેલ્વે મેનેજર પી.બી.નિનાવે અને રાજકોટના તમામ રમતગમત પ્રેમીઓએ કનિદૈ લાકિઅ ગૌરવભેર વધાવી લીધી છે.

No votes yet.
Please wait...