ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘ચીટ ઇન્ડિયા’નું પહેલું પોસ્ટર લોન્ચ


બૉલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મીની અપકમિંગ ફિલ્મચિટ ઇન્ડિયાનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.પોસ્ટર દ્વારાલોકોને  એક સવાલ  પૂછવામાં આવ્યો છેપોસ્ટર ઉપર ચિટઇન્ડિયા લખવામાં આવ્યું છે પછી લખવામાં આવ્યું છે કે નકલમાંઅકલ છે સુ તમે માનો છો પોસ્ટરને ઇમરાન હાશ્મીએ પોતાનાસોશિયલ એકાઉન્ટ પર શેયર કર્યું છે. ફિલ્મ25 જાન્યુઆરી2019માં રિલીઝ થવાની છે.

No votes yet.
Please wait...