સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટે શેયર કર્યા રણબીર કપૂર સાથેના ફોટો


અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના બૉયફ્રેન્ડ રણબીર કપૂરે બલ્ગેરિયામાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન નવરાશની પળે પાડેલા ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શૅર કનિદૈ લાકિઅ કર્યા હતા.હાલ આ બંને કલાકારો ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર સાથે કરી રહ્યા છે. આલિયા અને રણબીર આ ફિલ્મ માટે પહેલીવાર ભેગા કનિદૈ લાકિઅ થયા હતા. અકિલા બંનેનાં માતાપિતાએે પણ આ સંબંધ બંધાતો હોય તો પોતાની સંમતિ વ્યક્ત કરી હતી. જો કે ઘણાએ આલિયાને ચેતવી હતી કે અગાઉ રણબીરે ઘણી કનિદૈ લાકિઅ છોકરીઓ સાથે સંબંધ રાખીને પાછળથી એમને છેહ દીધો હતો. પરંતુ આલિયાએ આ વાત ધ્યાનમાં અકીલા લીધી નહોતી.આલિયા અને રણબીર એકબીજાના ઘરે ડિનર પર પણ કનિદૈ લાકિઅ જઇ આવ્યાં હતાં. રણબીર તક મળે ત્યારે સતત આલિયાના ફોટોગ્રાફ્સ ઝડપતો રહે છે. તાજેતરમાં ઝડપેલા એવા ફોટોગ્રાફ્સ આલિયાએ શૅર કર્યા હતા અને એવી કનિદૈ લાકિઅ નોંધ મૂકી હતી કે કયા એંગલથી મારા ફોટા સારા આવશે એની રણબીરને સૂઝ સમજ છે.અગાઉ રણબીરે બ્રહ્માસ્ત્રના સેટ પર આલિયાને મળવા આવેલી એની ફ્રેન્ડ કનિદૈ લાકિઅ આકાંક્ષાની તસવીરો પણ ઝડપી હતી. એ ફોટોગ્રાફ્સ પણ આલિયાએ સોશ્યલ મિડિયા પર શૅર કર્યા હતા.

No votes yet.
Please wait...