યુએસ ઓપનમાં આ દિગ્જ્જો પર બધાની નજર


ટેનિસ સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ – યુએસ ઓપન-ની ૧૩૮મી એડીશનનો આવતીકાલથી ન્યુ યોર્કના ફ્લશિંગ મેડોવ્સ ખાતે પ્રારંભ થશે, ત્યારે ટેનિસના ચાહકોની કનિદૈ લાકિઅ નજર મેન્સ સિંગલ્સના સુપરસ્ટાર્સ પર રહેશે. ‘બીગ ફોર’ તરીકે ઓળખાતા ટેનિસના દિગ્ગજ ખેલાડીઓ નડાલ, ફેડરર, યોકોવિચ અને મરે યુએસ ઓપન મેન્સ સિંગલ્સની કનિદૈ લાકિઅ સ્પર્ધામાં અકિલા ઉતરશે. ગત વર્ષના વિમ્બલ્ડન બાદ પહેલી વખત ચારેય દિગ્ગજો ગ્રાન્ડ સ્લેમ રમી રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વર્લ્ડ કનિદૈ લાકિઅ નંબર વન નડાલ માટે આ વખતે ટાઈટલ જાળવવું આસાન નહિ રહે. ફરી વખત ટોચ પર પહોંચવા અકીલા માટે ઉત્સુક ઈન ફોર્મ સર્બિયન સ્ટાર યોકોવિચ યુએસ ઓપનમાં કનિદૈ લાકિઅ ખળભળાટ મચાવી શકે છે.૩૭ વર્ષીય સ્વિસ લેજન્ડ ફેડરર ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા બાદ આગવો પ્રભાવ ગુમાવી ચૂક્યો છે. જોકે યુએસ ઓપનમાં ફેડરરની કનિદૈ લાકિઅ રાહ મુશ્કેલ છે કારણ કે અંહી તે છેલ્લે ૨૦૦૮માં ચેમ્પિયન બન્યો હતો, જેના કારણે આ વખતે કોઈ ચમત્કાર જ તેને સફળતા અપાવી શકે છે. આ ઉપરાંત કનિદૈ લાકિઅ બ્રિટનનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી એન્ડી મરે, સ્વિસ સ્ટાર વાવરિન્કા તેમજ આર્જેન્ટીનાના ડેલ પોટ્રોની સાથે સાથે યુવા ખેલાડીઓ એલેક્ઝાન્ડર કનિદૈ લાકિઅ ઝ્વેરેવ, કિર્ગીઓસ, ગ્રીસનો સિત્સિપાસ તેમજ બોર્ના કોરિક પણ સનસનાટી મચાવી શકે છે.

No votes yet.
Please wait...