મહિલા સાંસદ પર ગુસ્સે થયા વડાપ્રધાન મોદી:મોબાઈલમાંથી વિડિઓ રેકોર્ડિંગ ડીલીટ કરાવી


નવી દિલ્હી ;એક અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદોની બેઠકમાં તે વખતે ગુસ્સે થઇ ગયા, જયારે એક મહિલા સાંસદ આ બેઠકનો મોબાઈલ પર વીડિયો બનાવી રહી હતી

  આવનારા લોકસભા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને બધા જ લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક ચાલી રહી છે, જેમાં લગભગ 250 જેટલા સાંસદો હાજર હતા.ત્યારે આ મહિલા સાંસદ બેઠકનો વિડિઓ બનાવી રહ્યાં હતા 

No votes yet.
Please wait...