ભારતના પૂર્વ ઓપનર ગોપાલ બોસનું હાર્ટ એટેકથી મોત


નવી દિલ્હીબંગાળ ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન ગોપાલ બોસનું હાર્ટ એટેકથી નિધન થયું છેબોસનુંબર્મિઘમની એક હોસ્પિટલમાં એટેકથી અવશાન થયું છેતેમની ઉંમર 71 વર્ષની હતીપરવીરમાં પત્ની તથાએક પુત્ર છેબેસ્ટમેન બોસે 78 ટેસ્ટ મેચમાં 3757 રન બનાવ્યા છે જેમાં આઠ સદી અને 17 અર્ધ સદી છેબોસેઓફ સ્પિનર તરીકે 72 વિકેટ પણ ઝડપી છેબોસે 1974માં ભારત તરફથી વનડે મેચ રની હતી જે તેમની એકમાત્ર વનડે મેચ હતી.

No votes yet.
Please wait...