કેન્‍દ્રીય મંત્રી હરસિમરત કૌરે કહ્યું કે અમરિન્‍દરસિંહે માટલીમાં પાણી ભરી ડૂબી મરવું જોઇએ


કેન્‍દ્રીય મંત્રી અને શિરોમણિ અકાલીદળના નેતા હરસિમરત કૌરે કહ્યુ કે અમરિન્‍દરસિંહને શરમ આવવી જોઇએૃ કેમ કે શીખ હોવાના નાતે ઢાંકણીમાં  પાણી લઇ ડૂબી મરવું જોઇએ. ૧૯૮૪ માં થયેલા શીખ રમખાણોમાં રાહુલ ગાંધીને જવાબદાર ન ગણી શકાય કારણ કે આ રમખાણો થયા ત્‍યારે તે સમયે રાહુલ ગાંધી સ્‍કુલમાં અભ્‍યાસ કરતા હતા.

No votes yet.
Please wait...