કનેક્ટિકટ ઓપનમાં ચેમ્પિયન બની એરિના સબાલેન્કા


બેલારુસની યુવા ટેનિસ ખલાડી એરિના સબાલેન્કાએ પોતાની કારકિર્દીનું પ્રથમ ઉ્છ સિંગલ્સ ટાઇટલ જીતતાં કનેક્ટિકટ ઓપનમાં ચેમ્પિયન બની હતી. સબાલેન્કાએ ફાઇનલમાં સ્પેનની કનિદૈ લાકિઅ કાર્લા સુઆરેઝ નોવારોને ૬-૧, ૬-૪થી હરાવી ટાઇટલ જીત્યું હતું. ૨૦ વર્ષીય સબાલેન્કા કેરોલિન વોઝનિયાકી બાદ કનેક્ટિકટ ઓપનમાં સૌથી નાની વયે કનિદૈ લાકિઅ ટાઇટલ જીતનાર અકિલા પ્રથમ ખેલાડી બની હતી. વોઝનિયાકીએ ૨૦૧૦માં આ ટાઇટલ જીત્યું હતું. સબાલેન્કા પોતાની કારકિર્દીમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી કનિદૈ લાકિઅ હતી. આ પહેલાં ગત વર્ષે ટિઆનજિન ઓપનની ફાઇનલમાં મારિયા શારાપોવા સામે હારી ગઈ હતી જ્યારે આ વર્ષે વોઝનિયાકીએ ઇસ્ટબોર્નની ફાઇનલમાં હરાવી કનિદૈ લાકિઅ હતી.

No votes yet.
Please wait...