અમદાવાદમાં ઓઢવમાં બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ ઇમારતની ગુણવતા ચકાસવા સિમેન્ટ,રેતીને લેબ તપાસમાં મોકલવા નિર્ણંય


અમદાવાદમાં ઓઢવમાં બિલ્ડિંગ ધરાશાયી થાય બાદ મેયર બિજલબેનના નેતૃત્વમાં મળેલ બેઠકમાં ઇમારતની ગુણવતા ચકાસવા માટે સિમેન્ટ રેતી અને અન્ય માટે લેબ તપાસમાં મોકલી કનિદૈ લાકિઅ આપવાનો નિર્ણય લેવાયો હતો સાથે  શહેરમાં જેટલા પણ જૂના મકાનો છે. તેની ચકસણી કરીને તેની કેટેગરી નક્કી કરવામાં આવશે. ઓઢવની ઘટના બાદ મેયર કનિદૈ લાકિઅ બિજલબેનની અધ્યક્ષતામાં અકિલા બેઠક મળી હતી. જેમાં ધરાશાયી થયેલી ઇમારતની ગુણવતા ચકાસવા તેમાં ઉપયોગમાં લેવામાં લેવાયેલા સિમેન્ટ, રેતી વેગેરે કનિદૈ લાકિઅ મટીરીયલનો લેબોરેટરીમાં ટસ્ટે કરાવાશે. જો તેમાં કંઇ વાંધાજનક પરિણામ આવશે તો કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો છે.

No votes yet.
Please wait...