હોઠની સર્જરી કરાવી એમાં છુપાવવાનું કંઇ નથીઃ આશકા


ટીવી અને ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીઓ અવાર-નવાર શરીરના અંગોની સર્જરી કરાવતી હોય છે. હવે તેમાં ટીવી સ્ટાર આશકા ગોરડીયા પણ સામેલ થઇ ગઇ છે. આશકાએ પોતાના કનિદૈ લાકિઅ હોઠની સર્જરી કરાવી છે. તે કહે છેમેં લિપ સર્જરી કરાવી છે અને આમાં છુપાવવા જેવું કંઇ જ નથી. મારા પતિ બ્રેંટએ મને અહેસાસ કરાવ્યો છે કે આ બાબત કનિદૈ લાકિઅ સોૈને જણાવવી અકિલા જોઇએ, તેમાં છુપાવવાનું કંઇ જ નથી. મને લાગતું હતું કે મારા હોઠ આ રીતે સરસ લાગશે, એટલે મેં સર્જરી કરાવી છે. મહિલાઓ સુંદર કનિદૈ લાકિઅ દેખાવા માટે બધુ જ કરતી હોય છે, આ વાત આજની નથી, બહુ પહેલેથી આવું થતું આવ્યું છે. આશકા સોશિયલ મિડીયા પર સતત પ્રવૃત રહે છે. તેના લૂકને લોકો કનિદૈ લાકિઅ ખુબ પસંદ કરે છે.

No votes yet.
Please wait...