બગોદરા વટામણ હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલકનું મોત


બગોદરા વટામણ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલ સવારને અરફેટે લેતા મોટર સાયકલ સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યુ. રાયપુર ગામ પાસે સર્જાયેલા અકસ્માત બાદ લોકોના એકઠા થઈ ગયા હતા. ઘટના અંગેની જાણ પોલીસને થતા કોઠ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી

No votes yet.
Please wait...