નર્મદા ડેમની જળસપાટી 119,24 મીટરે પહોંચી :24 કલાકમાં 2,5 મીટર નવા નીર આવ્યા


અમદાવાદ :સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ધરખમ વધારો થયો છે. ડેમની સપાટી વધીને ૧૧૯.24 મીટરે પહોંચી ગઇ છે. મધ્યપ્રદેશમાં સારા વરસાદથી ડેમ સપાટીમાં ધરખમ વધારો કનિદૈ લાકિઅ થયો છે. ઉપરવાસમાંથી  32 હજાર 460 ક્યુસેક પાણીની આવક થઇ  છે.    છેલ્લા 24 કલાકમાં ડેમમાં  2.5 મીટર નવા નીર આવ્યા છે. હાલ ડેમમાં 990.45 કનિદૈ લાકિઅ MCM લાઈવ સ્ટોરેજ અકિલા પાણીનો જથ્થો છે. જેના પગલે ગુજરાતમાંથી જળ સંકટ દૂર થયું છે. ડેમમાં દર કલાકે 1થી 2 સેન્ટીમીટર સુધીની જળ સપાટી વધી કનિદૈ લાકિઅ રહી છે.

No votes yet.
Please wait...