અમદાવાદ મનપાના વિપક્ષનેતા હાર્દિક પટેલની ઉપવાસ છાવણીએ પહોંચ્યા


અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલના ઉપવાસના બીજા દિવસે પણ કોંગ્રેસના નેતાઓ છત્રપતિ નિવાસ પહોંચ્યા હતા. અમદાવાદ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા દિનેશ કનિદૈ લાકિઅ શર્માએ હાર્દિકની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ હાર્દિકને મળ્યા હતા.   કોંગ્રેસ બાદ આરજેડીના નેતા ભરત ભુષણે પણ હાર્દિકની કનિદૈ લાકિઅ મુલાકાત અકિલા લઇ તેની લડતને ટેકો જાહેર કર્યો હતો. ભરત ભુષણ સાથે હિદુસ્તાન આવામ મોર્ચાના પ્રતિનિધિઓ પણ હાર્દિક પટેલને મળ્યા હતા.

No votes yet.
Please wait...